નેતા અધિકારી ઓ ની મિલી ભગત??

સુરત મહાનગરપાલિકાની સરકારી જગ્યા પ્રાઇવેટ શાળાના સંચાલક એમ.એ ટી સ્કૂલ વાળા વાપરી રહ્યા છે પાલિકાની આખી જગ્યા હોવા છતાં પણ પાલિકાએ આવવા જવાનો રસ્તો કેમ આપ્યો . તિરંગા ગુજરાતને એવું જાણવા મળેલ છે કે, પ્રાઇવેટ સ્કૂલ સંચાલક દ્વારા રૂપિયાનો વહીવટ કરવામાં આવેલ છે તે માટે સુરત મહાનગરપાલિકાની જગ્યા આપેલ છે. જે અંગે જવાબ આપતા કોર્પોરેટર અમિત સિંહ રાજપૂતનું કહેવું છે કે મને કઈ ખબર નથી હું ઉચ્ચ અધિકારીઓને વાત કરીને જે તે કાયદેસરની કાર્યવાહી થશે તેવા પ્રયત્નો કરીશ. હવે સવાલ એ છે કે, શું કોર્પોરેટરને ખબર નહીં હોય કારણ કે તેની ઓફિસની સાવ નજીકની જગ્યાની વાત કરવામાં આવી હતી. પરંતુ તેમણે એક રાજકારણીને શોભે તેવો ગોળ અને ફસાય નહી કે કાર્યવાહી ન કરવી પડે તેવો જવાબ આપ્યો હતો. ત્યારે જોવું એ રહ્યું કે આગામી દિવસોમાં આ મુદ્દે તે શું કરી બતાવે 

નેતા ઓ ની શું ભૂમિકા છે કે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ગોડાદરામાં સરકારી જમીન પર કબજો

સુરતઃ તિરંગા ગુજરાત . ગોડાદરા વિસ્તારમાં આવેલી ટીપી 61માં મહાનગરપાલિકાની જમીન પર ખઆનીગ સ્કૂલ એમીટી દ્વારા ગેરકાયદે કબ્જો જમાવી દેવામાં આવ્યો છે. લાખો કરોડો રૂપિયાની જમીન પર ખાનગી સ્કૂલ અને પાલિકાના અધિકારીઓની મિલિ ભગતમાં કે પછી ભાગબટાઈમાં જમીન વેચી દેવાઈ હોવાનું અને કેસ કોર્ટમાં ચાલતો હોવાના નિવેદનો અધિકારીઓ દ્વારા આપવામાં […]

Subscribe US Now