બાળકો દ્વારા દેશ ભક્તિ ના ગીત


રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS), મહાવિદ્યાલયન વિભાગ (ઉધના ભાગ) દ્વારા ઉધનામાં હરિનગર-3 નજીક એક શામ દેશ કે નામ કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ.જેમા ઉધના, પાંડેસરા, જાગનાથ નગર ની 28 સ્કૂલોમાંથી 60 થી વધુ બાળકો દ્વારા દેશ ભક્તિગીતો તથા અલગ અલગ કૃતિઓ કરવામાં આવેલ. જે કાર્યક્રમમાં 1200 વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ બધાએ સાથે મળીને ભારત માતાનું પૂજન અને ભારત માતાની આરતી કરવામાં આવી હતી.
કાર્યકમમાં મુખ્ય અતિથી તરીકે રાહુલ પાટીલ (બી.એસ.એફ.છેલ્લા 4 વર્ષ થી જમ્મુ કાશ્મીરમાં સેવા આપી રહયા છે) આ કાર્યક્રમમાં નિમેશભાઇ (ગુજરાત પ્રાન્ત કોલેજિયન પ્રમુખ),તેમજ સુરત મહાનગર સંઘચાલક સુરેશભાઈ માસ્તર ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ અતિથીઓનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

रमेश चंद्र मिश्रा ने हिंदू युवा वाहिनी मीडिया प्रभारी को दी धमकी

बदलापुर विधानसभा के दबंग विधायक रमेश मिश्रा का मामला पहुंचा मुख्यमंत्री के द्वार विधानसभा बदलापुर के दबंग विधायक रमेश मिश्रा द्वारा न्यायपालिका से ऊपर उठकर विधि विरुद्ध तरीके से हिंदू युवा वाहिनी मीडिया प्रभारी ब्लॉक इकाई महाराजगंज निलेश मिश्रा निवासी ग्राम लमहन की पुश्तैनी जमीन में जबरदस्ती धमकी देकर खरंजा […]

Subscribe US Now